સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા રોડનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

પોસ્ટ કેવી લાગી?

આજ રોજ સિદ્ધપુર તાલુકાના ખળી મુકામે ગ્રામજનો ની માંગણી મુજબ તેમજ સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરની રજૂઆતના અનુસંધાને રોનક હોટેલ થી જી. ઇ. બી. ખળી ગામ સુધીનો અંદાજિત એક કિલોમીટર ના કાચા રસ્તાનો જોબ નંબર લાવી રૂપિયા ૨ કરોડ ૧૦ લાખ મંજૂર કરાવી આજ રોજ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.

જેમાં જીલ્લા પંચાયત સદસ્ય ઇબ્રાહીમભાઇ ચારોલિયા, મહેબૂબ ખાન મલેક, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમિદભાઈ મોક્નોજીયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રૃપસંગજી ઠાકોર, જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અભેસિંહ ઠાકોર, બિપીનભાઈ દવે તેમજ ખળી ગામનાં સરપંચ અન્ય તાલુકા પંચાયત સદસ્યો, તાલુકાના આગેવાનો, કાર્યકરો તેમજ ગ્રામજનોએ હાજરી આપી હતી.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures