દિયોદર માં ધમધમતા દારૂ ના અડ્ડા બંધ કરવા પણ ચીમકી.
દિયોદર ના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા એ ગોરખધંધા બંધ કરવા અંગે આપી ચીમકી.
તેમણે જણાવ્યું કે દિયોદર શહેર માં દેશી અને વિદેશી દારૂ નું ખુલ્લેઆમ ધૂમ વેચાણ થઇ રહ્યું છે. તેમણે એક સપ્તાહ માં ગેરકાયદેસર ધંધા બંધ નહીં થાય તો જનતા રેડ કરવાની પણ ચિમકી આપી હતી.
ગિરિરાજસિંહ વાઘેલા એ કહ્યું કે તંત્ર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે, દિયોદર પોલીસ તંત્ર કાર્યવાહી નહીં કરે તો ઉચ્ચ કક્ષા એ રજુઆત કરાશે.
દારૂ ,જુગાર અને ગેસ્ટ હાઉસ માં ચાલતા ગોરખધંધા અંગે આપી ચીમકી.
દિયોદર માં સુરક્ષા અને સુખાકારી જળવાઈ રહે તે મુખ્ય એજન્ડા છે.
- રાધનપુર સાતલપુર અને સમી પંથકની પાણીની સમસ્યા એક સપ્તાહમાં નહીં ઉકેલાય તો આંદોલન છેડાશે : રધુ દેસાઈ
- પાટણના માધવ નગર ખાતે શ્રી સધી મેલડી માતાના મંદિરે ભક્તિ સભર માહોલમાં ભંડારો યોજાયો
- રાધનપુર ખાતે રઘુવંશી લોહાણા સમાજની ચૂંટણીલક્ષી શક્તિ પ્રદર્શન સાથેની બેઠક યોજાઇ.
- હારીજ તાલુકાના બોરતવાડા ગામે 31 મુ સહકાર સંમેલન યોજાયું.
- દાહોદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા યોજાઇ રાત્રીસભા