ટૂંકું ને ટચ : આ ફિલ્મમાંથી આલિયા ભટ્ટનું પત્તુ થશે કટ ?

પોસ્ટ કેવી લાગી?

જાણીતા દિગ્દર્શક એસએસ રાજામોલી હાલ પોતાની આગામી ફિલ્મ ટ્રિપલ આર (RRR) માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં જુનિયર એનટી આર અને રામ ચરણ મુખ્ય પાત્રોમાં જોવા મળશે. તેમજ અભિનેત્રી તરીકે બોલીવૂડની આલિયા ભટ્ટની પસંદગી કરવામાં આવી છે. પરંતુ મળતા રિપોર્ટ મુજબ, રાજામૌલીની આ ફિલ્મમાંથી આલિયા ભટ્ટનું પત્તુ કપાઇ ગયું છે. આલિયા પોતાની અન્ય ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તે હવે આ ફિલ્મના શૂટિંગ માટે સમય આપી શકે એમ નથી.

આલિયાના સ્થાને રાજામોલીની આરઆરઆર (RRR) ફિલ્મમાં ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાને લેવાનો કરી રહ્યા છે. સૂત્રોનું અનુસાર, આલિયા ભટ્ટે પહેલાથી જ આ ફિલ્મ છોડવાની દિગ્દર્શકને જાણ કરી દીધી હતી. જેથી સાંભળવામાં તો આવી રહ્યું છે કે આ ફિલ્મમાં રામ ચરણ અને પ્રિયંકા ચોપરાની જોડી જોવા મળશે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures