સાંતલપુર : સાંતલપુર સિંઘાડા પાટિયા પાસે અર્ટિકાં ગાડી ને નડયો અકસ્માત.

- Advertisement -

This browser does not support the video element.

બ્રેકીંગ ન્યૂઝ સાંતલપુર

સાંતલપુર સિંઘાડા પાટિયા પાસે અર્ટિકાં ગાડી ને નડયો અકસ્માત

અર્ટિકાં ગાડી ના ડ્રાઈવરે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા ગાડી રોડ થી નીચે ઉતરી જતાં ઝાડીયો માં અથડાઈ

અર્ટિકાં ગાડી માં બેઠલા 6 પેસેન્જર ની હાલત ગંભીર

108 ની મારફતે રાધનપુર રેફરલ હોસ્પીટલ ખાતે ખચેડાયા

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.