Saurashtra University
- વૈશ્વિક મહામારી કોરોનાની વચ્ચે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) ની પરીક્ષા શરૂ થઈ છે.
- Saurashtra University (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) માં આજથી મેડિકલ અને પેરા મેડિકલ વિભાગની પરીક્ષા આજથી શરૂ થવા જઈ રહી છે.
- તથા 11 પરીક્ષા કેન્દ્ર પરથી 931 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા તૈયાર છે.
- જો કે, તેના માટે આગમચેતી તૈયારીઓ કરી દેવામાં આવી છે.
- કોરોના મહામારીના પગલે એક પરીક્ષા ખંડમાં 50 ટકાની મર્યાદામાં 15 જ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
- તેમજ કોરોના સંક્રમિતથી બચવા માટે વિદ્યાર્થીઓમાં હોમિયોપેથી દવાનું પણ વિતરણ કરાશે.
- તથા સરકાર અને UGC ની ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવાશે.
- મળતી માહિતી પ્રમાણે, કોરોના વાયરસ વચ્ચે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે.
- Saurashtra University મેડિકલ અને પેરામેડિકલ વિભાગની પરીક્ષાઓ આજથી શરૂ થતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે તૈયાર છે.
- કુલ 11 પરીક્ષા કેન્દ્રો પરથી 931 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
- કેન્દ્ર સરકાર અને UGC ની ગાઈડલાઈન મુજબ પરીક્ષામાં ખાસ કાળજી લેવાશે.
- તથા તમામ પરીક્ષા કેન્દ્ર પર વિધાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરાશે.
- આ સાથે માસ્ક ફરજીયાત અને સોશ્યલ ડિસ્ટરન્સનું પાલન કરવાનું રહેશે.
- એક પરીક્ષા ખંડમાં 50 ટકા એટલે કે 15 વિધાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) દ્વારા પરીક્ષાર્થીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હોમીઓપેથી દવાઓનું વિતરણ કરાશે.
- તેમજ 10 કલાકે VC PVC પરીક્ષા કેન્દ્ર હાજરી આપશે.
- ભાજપ પ્રમુખ C.R. patilની ભવ્ય રેલી અંગે લેવાયો આ મોટો નિર્ણય
- Rupani ના કેબિનેટમાંથી આ 5 પ્રધાનોનાં પત્તાં કપાવાની ચાલી રહી છે વાતો…
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow