અમદાવાદમાં આજથી સ્કૂલ વાન-રિક્ષા એસોની હડતાળ, વાલીઓની વધી મુશ્કેલી

સ્કૂલવર્ધીના અમદાવાદના 15 હજાર સહિત રાજ્યના 80 હજાર વાહનો આજથી એટલે કે મંગળવારથી થંભી જશે. જેના લીધે મંગળવારથી વાલીઓને બાળકોને સ્કૂલે મૂકવા અને લેવા જવાની જવાબદારી ઊઠાવવી પડશે

 

School Van-Rickshaw Asso strike in Ahmedabad from today, parents facing increased trouble

80 thousand vehicles of the state including 15 thousand of School Vardhi Ahmedabad will stop from today i.e. from Tuesday. Because of this, parents will have to bear the responsibility of dropping and picking up their children from school from Tuesday

 

#Ahmedabad #Ahmedabadnews #SchoolVanRickshaw #ptnnews

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024