Seaplane
- ગુજરાતમાં સામાન્ય માણસ પણ હવે Seaplane (સી પ્લેન)ની મુસાફરીનો આંનદ મળી શકશે.
- જણાવાનું કે, આગામી ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં Seaplane (સી પ્લેન)થી મુસાફરી કરી શકશો.
- Seaplane (સી પ્લેન)ની ચર્ચા ગુજરાતમાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે સૌપ્રથમવાર પીએમ મોદીએ કરી હતી.
- તો હવે આટલા સમય બાદ અમદાવાદમાં સાબરમતી પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા સુધી સી પ્લેન યોજના શરૂ કરવામાં આવશે.
- મનસુખ માંડવીયા જે કેન્દ્રીય શિપિંગ મંત્રી છે તેમને આ અંગે વાત કરતા કહ્યું છે કે, દુનિયામાં Seaplane (સી પ્લેન) નો ટુરિઝમ માટે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે.
- એવી જ રીતે ભારતમાં પણ સી પ્લેનનો ઉપયોગ વ્યાપક રીતે થાય તે ઉદ્દેશથી પીએમ મોદીના નિર્દેશ મુજબ દેશમાં ઉડાન યોજના અંતર્ગત 16 રૂટ પર સી પ્લેન યોજના શરૂ કરાશે.
- તેમજ ગુજરાતમાં 2 રૂટ પર સી પ્લેન યોજના શરૂ થશે.
- Std-8 ની વિદ્યાર્થીનીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જાણો વિગત
- Gujarat : 5માં લોકાયુક્ત તરીકે કોની પસંદગી થઈ? જાણો વિગત
- Sanand : GIDCમાં આવેલી ડાયપરની કંપનીમાં વિકરાળ આગ
- તેમણે એમ પણ જણાવ્યું કે, સાબરમતી પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા શેત્રુંજય ડેમ સુધી સી પ્લેન યોજના શરૂ કરવામાં આવશે.
- તેમણે આગળ જણાવતા કહ્યું કે, ઓક્ટોબર સુધી ગુજરાતમાં યાત્રાળુઓ માટે સાબરમતીથી સિપ્લેન યોજના શરૂ કરવામાં આવશે.
- તથા સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 200 કિમીની યોજના તો સાબરમતીથી પાલીતાણા 250 કિમિની યોજના રહેશે.
- જોકે હાઇડ્રોગ્રાફિકલ સર્વેનું કામ પુરૂં થયુ છે
- આ સાથે જ આવનારા 10થી 15 દિવસમાં જેટ્ટી બાંધવાનું કામ શરૂ કરવામાં આવશે.
- એવિએશન મંત્રાલય સાથે મળીને ત્રણેય જગ્યાએ હંગામી ટર્મિનલ પણ ઉભું કરવામાં આવશે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News