Seaplane : અમદાવાદથી SOU અને પાલિતાણા સુધી કરી શકાશે મુસાફરી

પોસ્ટ કેવી લાગી?

Seaplane

  • ગુજરાતમાં સામાન્ય માણસ પણ હવે Seaplane (સી પ્લેન)ની મુસાફરીનો આંનદ મળી શકશે.
  • જણાવાનું કે, આગામી ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં Seaplane (સી પ્લેન)થી મુસાફરી કરી શકશો.
  • Seaplane (સી પ્લેન)ની ચર્ચા ગુજરાતમાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે સૌપ્રથમવાર પીએમ મોદીએ કરી હતી.
  • તો હવે આટલા સમય બાદ અમદાવાદમાં સાબરમતી પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા સુધી સી પ્લેન યોજના શરૂ કરવામાં આવશે.
  • મનસુખ માંડવીયા જે કેન્દ્રીય શિપિંગ મંત્રી છે તેમને આ અંગે વાત કરતા કહ્યું છે કે, દુનિયામાં Seaplane (સી પ્લેન) નો ટુરિઝમ માટે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે.
  • એવી જ રીતે ભારતમાં પણ સી પ્લેનનો ઉપયોગ વ્યાપક રીતે થાય તે ઉદ્દેશથી પીએમ મોદીના નિર્દેશ મુજબ દેશમાં ઉડાન યોજના અંતર્ગત 16 રૂટ પર સી પ્લેન યોજના શરૂ કરાશે.
  • તેમજ ગુજરાતમાં 2 રૂટ પર સી પ્લેન યોજના શરૂ થશે.
  • તેમણે એમ પણ જણાવ્યું કે, સાબરમતી પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા શેત્રુંજય ડેમ સુધી સી પ્લેન યોજના શરૂ કરવામાં આવશે.
  • તેમણે આગળ જણાવતા કહ્યું કે, ઓક્ટોબર સુધી ગુજરાતમાં યાત્રાળુઓ માટે સાબરમતીથી સિપ્લેન યોજના શરૂ કરવામાં આવશે.
  • તથા સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 200 કિમીની યોજના તો સાબરમતીથી પાલીતાણા 250 કિમિની યોજના રહેશે.
  • જોકે હાઇડ્રોગ્રાફિકલ સર્વેનું કામ પુરૂં થયુ છે
  • આ સાથે જ આવનારા 10થી 15 દિવસમાં જેટ્ટી બાંધવાનું કામ શરૂ કરવામાં આવશે.
  • એવિએશન મંત્રાલય સાથે મળીને ત્રણેય જગ્યાએ હંગામી ટર્મિનલ પણ ઉભું કરવામાં આવશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures