Pulwama
જમ્મુ કશ્મીરના પુલવામા (Pulwama)ના મારવાલ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમી મળી હતી. પુલવામા વિસ્તારમાં ફરી એકવાર એન્કાઉન્ટર શરૂ થઇ ગયું હોવાની જાણકારી મળી હતી. બાતમીના આધારે સિક્યોરિટીએ એ આખા વિસ્તારને ઘેરી લીધો હતો.
આ પણ જુઓ : સંસદના સત્રના પહેલા જ દિવસે 30 સાંસદ કોરોના સંક્રમિત
Jammu and Kashmir: Encounter underway at Marwal area of Pulwama. Police and security forces are carrying out the operation. More details awaited. (Visuals deferred by unspecified time) pic.twitter.com/hcFOIXtAk9
— ANI (@ANI) September 15, 2020
એક પોલીસ અધિકારીએ ફક્ત એટલી માહિતી આપી હતી કે મારવાલમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમી મળતાં સિક્યોરિટીએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો અને સામસામા ગોળીબાર શરૂ થયા હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.