- થોડા સમય પહેલા મુઝફ્ફરપુરના રેલવે સ્ટેશન પર એક મહિલા અને તેના બાળકનો એક વીડિયો વાઇરલ થયો હતો.
- જેમાં એક બાળક તેની મૃત્યુ પામેલી માતાને જગાડવાનો સતત પ્રયાસ કરતો હતો.જે જોઈને લોકડાઉનમાં મજૂરોની હાલત વર્ણવતો કિસ્સો હતો.
- ત્યારબાદ આ દર્દનાક વીડિયો જોયા પછી બોલિવૂડના શાહરૂખ ખાન અને તેના મીર ફાઉન્ડેશને બાળકની મદદકરવા હાથ લંબાવ્યો છે.
- અત્યારે આ બાળકને તેના દાદા-દાદી પાસે સલામત રીતે પહોંચાડી દેવામાં આવ્યો છે.
- મીર ફાઉન્ડેશને ટ્વીટ કરીને કહ્યુ કે આ વીડિયો ખુબજ દર્દનાક છે અમે આ બાળકનેબધા જ પ્રકારનીમદદ કરવા તૈયાર છીએ અને હવે આ માસુમ બાળક અમારી જવાબદારી છે. છે.
- શાહરૂખે મીર ફાઉન્ડેશનના આ ટ્વીટને રિટ્વીટ કરીને લખ્યુ કે જેણે આ માસુમ બાળકની થોડી પણ મદદ કરી છે એમનો તે દિલથી આભાર માને છે બાળક પોતાની માતાને ગુમાવ્યા બાદ ફરી જીવવાની તાકાત મેળવી લેશે.તે ઉપરાંત એમ પણ કહ્યું કે મને ખબર જે બાળકના માતા પિતા ન હોય તેમની હાલત કેવી હોય છે. મારો પ્રેમ અને સમર્થન તારી સાથે છે બેટા.
Thank you all for getting us in touch with the little one. We all pray he finds strength to deal with the most unfortunate loss of a parent. I know how it feels…Our love and support is with you baby. https://t.co/2Z8aHXzRjb
— Shah Rukh Khan (@iamsrk) June 1, 2020
- આ બાળકતેની મૃત્યું પામેલી માતાની ચાદર ખેચીને તેને ઉઠાડવાનોપ્રયત્ન કરી રહ્યો હતો.
- આ માસુમ બાળકને એ પણ ખબર ન હતી કે તેની માતા હવે આ દુનિયા છોડીને જતી રહી છે અને ક્યારે પાછી નહી આવે.
- આ મહિલા તેના બાળક સાથે 25મે ના રોજ અમદાવાદથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં આવ્યા હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News