અભિનેત્રી મોહના કુમારી આવી કોરોનાની ઝપેટમાં.

પોસ્ટ કેવી લાગી?
 • દેશભરમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાની ઝપેટમાં લોકો આવતા જ જાય છે.
 • આપ સહુ જાણીએ છીએ કે ગઈકાલે  જાણીતા સંગીતકાર વાજિદ ખાનનું નિધન થયું હતું
 • અને આજે જાણવા મળ્યું કે અભિનેત્રી મોહના કુમારી પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે.
 • ટીવી સીરિયલ “યે રિશ્તા ક્યા કેહલાતા હૈ”ની એક્ટ્રેસ મોહના કુમારીને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.
ફાઈલ તસ્વીર
 • મોહના કુમારીના પતિ સુયશ, સસરા જે ઉત્તરાખંડના મંત્રી છે એ સતપાલ મહારાજ, જેઠાણી આરાધ્યા અને તેના પાંચ વર્ષના પુત્ર સહિત તેમના ઘરમાં કામ કરતાં 17 લોકોને કોરોના થયો છે.
 • અત્યારે તો આ તમામ ઘરના સભ્યો ઋષિકેશની એઇમ્સમાં દાખલ છે.
 • મોહનાએ જણાવ્યું છે કે ,આપણા ભારતીયોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ સારી હોય છે.
 • અને અમે ઝડપથી આમાંથી મુક્ત થઈ જઈશું અને સાજા થઈને ઘરે આવીશું.
 • તથા મોહના કોવિડ-19ની ઝપેટમાં બાદ હોસ્પિટલમાં છે અને ક્વોરન્ટાઈનના તમામ નિયમોનું કડકાઈથી પાલન કરી રહી છે.
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

🙏🏽

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on

ફાઈલ તસ્વીર
 • મોહના કુમારીના લગ્ન ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ઉત્તરાખંડના પર્યટન મંત્રી સતપાલ મહારાજના પુત્ર સુયશ રાવત સાથે હરિદ્વારમાં થયા હતા.
 • મોહના-સુયશ એ લગ્ન બાદ આપેલા રિસેપ્શનમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures