Shahnaz Gill

Shehnaaz Gill

શહનાઝ ગિલએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ગોવાનાં બીચ પર દોડતી નજર આવી રહી છે. અને ફોટોશૂટ કરાવી રહી છે. વીડિયોમાં એક્ટ્રેસે વ્હાઇટ પ્રિન્ટેડ ટોપ અને વ્હાઇટ શોર્ટ્સ પહેરેલાં છે. લોકો તેમનાં લૂકનાં ખુબ વખાણ કરી રહ્યાં છે.

આ પણ જુઓ : ઔડી કારે બાળકને કચડી નાખ્યો, હૃદય ધ્રુજાવી દે તેવા CCTV ફૂટેજ

વીડિયોમાં તે બીચ પર દોડતી અને જબરદસ્ત અંદાજમાં ફોટોશૂટ કરાવતી નજર આવી રહી છે. સના લહેરોની વચ્ચે બેસીને પોઝ આપી રહી છે તો ક્યાંકે તે બીચ પર જ સનસેટ જોતા પોઝ આપી રીહ છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024