Sonia Gandhi
- કોરોનાને કારણે સમગ્ર દેશમાં આર્થિક સંકટ ઊભું થયેલું છે
- તો કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ (Sonia Gandhi) છેલ્લાં નવ દિવસથી સતત વધી રહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
- Sonia Gandhi એ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને અંગે PM નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો.
- Sonia Gandhi એ પત્રમાં જણાવ્યું કે, આવા સંકટના સમયમાં સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં સતત વધારો કરવામાં આવે તે યોગ્ય નથી.
- સરકારે તત્કાલ આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ.
- Sonia Gandhi એ પત્રમાં એમ પણ ણાવ્યું હતું કે, સરકારે લોકડાઉન વચ્ચે એક્સાઈઝ વધારીને ૨.૬ લાખ કરોડ રૂપિયા કમાઈ લીધા છે.
- એક ટફ લોકો પાસે નોકરી-ધંધા નથી. તો બીજી તરફ સતત નોકરીઓ જઈ પણ રહી છે.
- આવી આર્થિક મુશ્કેલીઓમાં ફસાયેલા લોકો ઉપર આવા બોજ નાખવા અયોગ્ય છે.
- તથા સરકારની ફરજ છે કે, લોકોની મુશ્કેલી દૂર કરવી.
- Sonia Gandhi એ જણાવ્યું હતું કે, છ વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કરવામાં આવ્યો છે.
- સરકારે છેલ્લાં છ વર્ષમાં પેટ્રોલ ઉપર ૨૫૮ ટકા એક્સાઈઝ વધારીને પેટ્રોલમાં ૨૩.૭૮ રૂપિયાનો વધારો ઝીંકી દીધો હતો.
- જ્યારે ડીઝલ ઉપર ૮૨૦ ટકા એક્સાઈઝ વધારીને ડીઝલમાં ૨૮.૩૭ રૂપિયાનો વધારો ઝીંકી દીધો હતો.
- આના કારણે સરકારને અંદાજે ૧૮ લાખ કરોડની વધારાની આવક થઈ હતી.
- તથા ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતો ગત અઠવાડિયાની સરખામણીએ અત્યારે ૯ ટકા ઓછી છે પરંતુ સરકાર લોકોને રાહત આપવા માગતી નથી.
- LAC :હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહિદ તો ચીનના 43 સૈનિકોનું મુર્ત્યું.
- India: ચિની સૈનિકો સાથે ભારે અથડામણમાં ત્રણ ભારતીય જવાન શહીદ.
- World war 3 ?: ભારત-ચીન અથડામણમાં 5 ચીની સૈનિકોનાં મોત અને 11 ઘાયલ.
- જનતાને સ્વાસ્થ્ય બાબતો, આર્થિક બાબતો અને સામાજિક બાબતોએ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
- તો આ સંજોગોમાં ભાવ વધારા યોગ્ય નથી.
- તેમજ Sonia Gandhi એ પ્રશ્ન ઉઠાવ્યો કે, નાના-મોટા ઉદ્યોગો ડામાડોળ હોય, લાખો નોકરીઓ છીનવાઈ ગઈ હોય, મધ્યમવર્ગ અને ખેડૂતો પરેશાન હોય ત્યાં ભાવ વધારો કેટલો યોગ્ય ગણાય?
- સરકારે તરત જ આ ભાવ વધારો પાછો ખેંચીને લોકોને રાહત આપવી જોઈએ.
- LIC: 30 જૂન સુધી LIC ધારકોને આપાઈ રહી છે આ ખાસ સુવિધા.
- Rajkot: પ્રખ્યાત ચૌહાણ સાઉન્ડનાં માલિકનાં દીકરા એ કરી આત્મહત્યા
- Kerala: DYFIના પ્રમુખ મોહમ્મદ રિયાસ CM વિજયનના જમાઈ બન્યા
- Maggi નું લોકડાઉનમાં જબરદસ્ત વેચાણ, જાણો વિગત.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News