live in Relationship

live in relationship

  • લગ્ન જીવનમાં દંપતી વચ્ચે નાના મોટા ઝઘડાના અનેક કિસ્સા જોવા મળતા હોય છે
  • પરંતુ અમદાવાદના મણિનગરમાં live in relationship માં રહેતા પાર્ટનર્સ વચ્ચેના ઝઘડામાં યુવકે રોડ પર ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે.
  • આશિષ દેસાઈ અને વર્ષા live in relationship માં હતા
  • આશિષ દેસાઈની (live in relationship) લિવ ઈન પાર્ટનરનો જન્મદિવસ હતો
  • આશિષે વર્ષાને મેસેજ કર્યો પરંતુ તેનો જવાબ ન આપતા આશિષને ગુસ્સો આવ્યો હતો
  • તેથી એ ગુસ્સામાં તથા નશામાં ધૂત થઈને લિવ ઈન પાર્ટનરના ઘરે પહોંચ્યો હતો.
  • ઘરે પોહ્ચતાની સાથે જ બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું.
  • આ ફાયરિંગમાં આશિષની લિવ ઈન પાર્ટનરની માતાને ગોળી હાથે ઘસાઈને નીકળી જતા સામાન્ય ઈજાઓ થઈ હતી.
  • ત્યારબાદ મણિનગર પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે.
  • વર્ષા પોતાની માતા સાથે મણિનગરમાં રહે છે. અને મંગળવારે તેનો જન્મદિવસ હતો.
  • live in relationship માં રહેતા આશિષ દેસાઈએ જન્મદિવસ નિમિતે પોતાની લિવ ઈન પાર્ટનર વર્ષાને મેસેજ કર્યાં હતા
  • પરંતુ તેણીએ મેસેજના જવાબ ન આપતા આશિષ ગુસ્સામાં આવી ગયો હતો.
  • સવારે નશામાં ધૂત થઈને તે યુવતીના ઘરે પહોંચ્યો અને યુવતીના માતા-પિતાને મારી નાંખવા નક્કી કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
  • આશિષે લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું.
  • બે રાઉન્ડ ફાયરિંગમાં યુવતીની માતાના હાથ પરથી ગોળી ઘસાઈને નીકળી ગઈ હતી. 
  • આશિષ પેહલા પરણેલો હતો.
  • પ્રથમ લગ્ન બાદ આશિષે તેની પત્નીને બે વર્ષમાં છૂટાછેડા આપી દીધા હતા.
  • તેમજ પહેલી પત્નીથી પણ તેને બે બાળકો હતા.
  • હાલ આશિષ જે યુવતી સાથે live in relationship (લિવ ઇન રિલેશનશિપ)માં રહે છે તે તેનાથી 10 વર્ષ નાની છે.
  • આરોપી આશિષ દારૂ, યુવતી અને હથિયારનો પણ શોખીન હોવાનું સામે આવ્યું છે.
  • આરોપી આશિષ દેસાઈ મૂળ બિલ્ડીંગ મટીરીયલના ધંધા સાથે સંકળાયેલો હતો
  • જોકે ઘણા સમય પહેલા પ્રહલાદ નગરના સુરધારા બંગલોમાં રહેતો હતો.  
  • ત્યારબાદ મકાન ભાડે રાખીને મણિનગરમાં રહેવા લાગ્યો હતો.
  • જ્યારથી આ બંને એ લિવ ઈનમાં રહેવાનું શરૂ કર્યું તેના પહેલા દિવસથી બને વચ્ચે ખટરાગ ચાલતો હતો.
  • બન્ને વચ્ચે છેલ્લા 25 દિવસથી બંને વચ્ચે ઝઘડા ચાલતા હતા અને વર્ષા તેના માતા-પિતા સાથે રહેતી હતી.
  • હાલ પોલીસે આરોપી અશિષની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News