Sonu Sood
સોનૂ સૂદ (Sonu Sood) કોરોના મહામારીમાં તેમજ અન્ય રીતે લોકોને મદદરૂપ થઇ રહ્યો છે. કોરોના મહામારીમાં તે સમાજસેવા માટે આગળ આવ્યો છે. ત્યારબાદ ફરીથી તેને સોમવારે ઘોષણા કરી હતી કે તે 20000 પ્રવાસી શ્રમિકોને નોયડામાં રહેવા માટે ઘર આપશે. સોનૂ સૂદે કહ્યું હતું કે, શ્રમિકોના રહેઠાણના આસપાસના ક્ષેત્રોમાંના પ્રવાસી રોજગારના માધ્યમથી પરિધાન ફેકટરીઓમાં નોકરી પણ આપવામાં આવી છે.
સોનુ સૂદે એક મહિના પહેલા સુદે શ્રમિકો માટે રોજગાર આપવાનો પોર્ટલ લોન્ચ કર્યું હતું. ઉપરાંત ગરીબી રેખાઓની નીચે જીવવાળા, પરોપકારી સંગઠનો, સરકારી, અધિકારીઓ, ખાનગી સંગઠનો તેમજ જેઓ પરપ્રાંતીયો હતા તેમને પમ નોકરી આપવાનું વચન આપ્યું હતું.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.