Gujarat University
- વહેલી સવારે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)ની બોયઝ હૉસ્ટેલમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે.
- વિદ્યાર્થી ફઘાનિસ્તાનનો હતો અને અહીં BBA નો અભ્યાસ કરતો હતો.
- સિક્યોરિટી ગાર્ડ હોવા છતાંય યુવકે જાહેરમાં ઝાડ પર લટકીને આત્મહત્યા કરી હતી.
- જોકે, આત્મહત્યાનું કારણ હજુ ખબર પડી નથી.
- અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ના બોયઝ હોસ્ટેલના બી બ્લોક પાસે એક અફઘાનીવિધાર્થી એ આપઘાત કર્યો હોવાનું વહેલી સવારે લોકોને જાણ મળી હતી.
- આ ઘટનાને લઈને યુનિવર્સિટી પોલીસને જાણ કરાઈ હતી.
- આ વિદ્યાર્થીએ તેના રૂમમાં કે અન્ય કોઈ જગ્યાએ નહીં પરંતુ ગ્રાઉન્ડમાં આવેલા ઝાડ પર લટકીને આત્મહત્યા કરી હતી.
- યુવકે (વિદ્યાર્થીએ) વહેલી સવારે આપઘાત કરતા ચકચાર મચી છે.
- India: ચિની સૈનિકો સાથે ભારે અથડામણમાં ત્રણ ભારતીય જવાન શહીદ.
- World war 3 ?: ભારત-ચીન અથડામણમાં 5 ચીની સૈનિકોનાં મોત અને 11 ઘાયલ.
- IPL: ક્રિકેટ-પ્રેમીઓ માટે સારા સમાચાર, આ તારીખે શરૂ થશે IPL?
- Maggi નું લોકડાઉનમાં જબરદસ્ત વેચાણ, જાણો વિગત.
- મૃતક વિદ્યાર્થીનું નામ સિકીબ છે અને તે સોમ લલિતમાં (BBA) બીબીએનો અભ્યાસ કરતો હતો.
- તેમજ રાત્રે કોઈ બ્લોકમાં કોઈને મળવા ગયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
- અહીંના લોકોનું કહેવું છે કે અહીં જ સિક્યોરિટી ગાર્ડનો પોઇન્ટ હોવા છતાં આ બનાવ બન્યો છે તે ગંભીર વાત છે.
- પોલીસે તપાસ કરતા મૃતક 24 વર્ષીય વિદ્યાર્થી વર્ષ 2015થી સોમ લલિત કોલેજમાં BBAનો અભ્યાસ કરતો હતો
- તેમજ તેને સેમેસ્ટર 2 માં ATKT આવતા બે વર્ષથી ડીગ્રી મળી ન હોવાની જાણવા મળ્યું છે.
- પોલીસની શંકા છે કે યુવકને પરીક્ષા ક્યારે યોજાશે તેને લઈ ચિંતિત હોવાથી આ પગલું ભર્યું હોઈ શકે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News