ભારત ભરના હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે યુક્રેન દેશ ગયેલા છે. યુક્રેન પર રશિયાએ હુમલો કરતા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે, અને માદરે વતન પોતાના દેશ આવવા અપીલ કરી રહ્યા છે.

સરકાર પણ વીવિધ દેશ જોડે ચર્ચા કરી લાવવાના પ્રયત્નો પુર જોશમાં કરી રહી છે અને ઘણા વિદ્યાર્થીઓ ને લાવવામાં સફળ થઈ છે ત્યારે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થી સહર્ષ પટેલના પિતા એવા શિક્ષક કેશુભાઈ પટેલ ની તેમના પરિવારની ભાજપ જિલ્લા મહામંત્રી તેમજ યુનિવર્સિટીમાં ઇ.સી. મેમ્બર નરેન્દ્રભાઈ સોનીએ લીમડીમાં મુલાકાત લઈ હકીકત જાણી, કલેકટર ઓફિસના ડિઝાસ્ટર વિભાગ જોડે વાત કરી સ્થિતિ જાણી અને પરિવારને સાંત્વના આપી. જલ્દી આ બાળકો હેમ ખેમ માદરે વતન આવે તે માટે પરમાત્મા સૌને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
- દાહોદમાં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી