જેતપુરમાં રાત્રીની ગુલાબી ઠંડીનો લાભ ઉઠાવતાં તસ્કરો.
જેતપુરના તેજા કાળા પ્લોટ 3 તેમજ યોગી નગરમાં મકાન નાં તાળા તોડતા તસ્કરો.
તસ્કરો એ તેજા કાળા વિસ્તાર ને બનાવ્યુ ટાર્ગેટ. તસ્કરોએ પાંચ થી છ મકાનને નિશાન બનાવ્યા.
રાત્રીના સમયે તસ્કરો મકાનોમાં રેકી કરતા હોય તેવા સીસીટીવી માં થયા કેદ.
પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી નાં ફૂટેજ આધારે તપાસ આદરી.
પાંચ મકાનમાં કેટલી ચોરી થઇ તે હવે પોલીસ તપાસ બાદ આવશે બહાર.
એકી સાથે પાંચ મકાનમાં તસ્કરોએ કળા કરતા લોકોમા ડરનો માહોલ સર્જાયો હતો.