ઈન્ડેન કંપનીનો સબસિડી વગરનો ગેસ સિલિન્ડર(14.2 કિલો) 25 રૂપિયા મોંઘો થઈ ગયો છે. દિલ્હીમાં કિંમત 737.50 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ તે 712.50 રૂપિયા હતી. સબસિડી વાળા સિલિન્ડર પર 1.23 રૂપિયાનો વધારો થયો છે. નવી કિંમત શનિવારથી લાગૂ થઈ ગઈ છે.

મેટ્રો શહેરોમાં સબસિડી વગરના સિલિન્ડરની કિંમત

શહેરપહેલા કિંમત(રૂપિયા)હવે કિંમત(રૂપિયા)વધારો(રૂપિયા)
દિલ્હી712.50737.5025
કોલકાતા738.50763.5025
મુંબઈ684.50709.5025
ચેન્નાઈ72875325

મેટ્રો શહેરોમાં સબસિડી વાળા સિલિન્ડરની કિંમત

શહેરપહેલા કિંમત(રૂપિયા)હવે કિંમત(રૂપિયા)વધારો(રૂપિયા)
દિલ્હી496.14497.371.23
કોલકાતા499.29500.521.23
મુંબઈ493.86495.091.23
ચેન્નાઈ484.02485.251.23

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.