ઇન્ટિમસી દરમિયાન જ્યારે મહિલાઓ ઉત્તેજના (arousal) અનુભવે છે ત્યારે તેમનાં શરીરમાં અમુક બદલાવ આવે છે. જેમાંનાં કેટલાંક કોમન હોય છે પણ કેટલાંક એવાં વિચિત્ર બદલાવ હોય છે. જે વિશે સૌ કોઇ સમજી શકતું નથી. સેક્સ સમયે એક્સાઇટેડ થવા પર મહિલાઓને એવું ફિલ થયા છે કે તેઓ એક વખત ટોઇલેટ જઇ આવે તો તેમને સારુ લાગશે. સેક્સ દરમિયાન ઉત્તેજીત થનારો ભાગ ટોઇલેટવાળા સ્થાનની આસપાસનું જ છે. જ્યારે તેમનું જી-સ્પોટ સ્ટિમ્યુલેટેડ થઇ જાય છે ત્યારે એવું ફીલ થાય છે.
આ પણ જુઓ : Tiktok ને લાગ્યો બીજો સૌથી મોટો ઝટકો, CEOએ આપ્યું રાજીનામું
જ્યારે કેટલીક મહિલાઓ ઉત્તેજિત થાય છે ત્યારે તેમની આંખોમાં એક અજીબ નશો આવી જાય છે. ત્યારે તેમની આંખોમાં તે સ્પષ્ટ જોવા મળે છે. આંખો બંધ થવાની સાથે તેમની પુતળીયો ઉપરની તરફ ચઢી જાય છે.
આ પણ જુઓ : ટૂંકું ને ટચ : રાશનકાર્ડ ગ્રાહકો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
ઉત્તેજિત (arousal) થવા પર ઘણી મહિલાઓને જરૂરથી વધુ પલક ઝપકવા લાગે છે. જે મહિલાઓ પહેલી વખત સેક્સ માણતી હોય છે તેમની સાથે આવું વધુ થાય છે. એક્સાઇટમેન્ટ સમયે ઘણી વખત જીનેટિકલ ચેન્જીસ આવે છે. મહિલાઓને ગુપ્ત ભાગમાં અંદર બ્લડ ભરાય છે જેને કારણે તેનો આકાર ફુલવા લાગે છે. તેનો રંગ ઘેરો ગુલાબી લાલ કે પછી જે હોય તેનાંથી વધુ ડાર્ક થઇ જાય છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.