સુરત : દિયરે ભાભીને બદનામ કરવા રચ્યું ષડયંત્ર

પોસ્ટ કેવી લાગી?

Surat

સુરત (Surat) માં દિયરે ભાભીના બિભસ્ત ફોટા સોશિયલ મીડિયા પાર મૂકી બદનામ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરત પોલીસે આવા કિસ્સામાં એક કોલેજિયન યુવાનની ધરપકડ કરી હતી.

મળતી માહિતી અનુસાર, સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી એક પરિણીતા તેના પતિને છૂટાછેડા આપવા માંગતી હતી. આ વાતની જાણ દિયર મિનેશને થઈ હતી. આ વાત જાણીને દિયરે ભાભીને બદનામ કરવાનું નક્કી કર્યું. ભાભીને બદનામ કરવા માટે તેણે ષડ્યંત્ર રચ્યું.

મિનેશે ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક એકાઉન્ટ બનાવી તેની ભાભીના બિભત્સ ફોટો ઈન્સ્ટાગ્રામ પર મૂકવા લાગ્યો. તેણે આ બિભત્સ ફોટો ભાભીને પણ મોકલ્યા હતા અને તેને બદનામ કરવાની ધમકી પણ આપી હતી. 

આ પણ જુઓ : બે યુવાનોએ વૃદ્ધને સમલૈંગિક સંબંધોની લાલચ આપી હનીટ્રેપમાં ફસાવ્યા

આ ઘટના બાદ પરિણીતાએ સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતાં ષડ્યંત્ર ખુદ તેના દિયરે રચ્યું હોવાનું બહાર આવ્યું હતું. સાથે જ દિયરે કબૂલ્યું કે, તે ભાભીને હેરાન કરવા માંગતો હતો તેથી તેણે આવું કર્યું હતું.પોલીસે આરોપી મિનેશની ધરપકડ કરી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures