ભારતમાં 70% લોકો માટે ઘર ચલાવવું પણ મુશ્કેલ…

પોસ્ટ કેવી લાગી?
  • આર્થિક મંદીનો અર્થતંત્ર પર ચોંકવાનારો ખુલાસો થયો છે.
  • ગરીબ માણસ મોંઘવારી અને મંદીનો બેવડો માર સહન કરીને ઘર ચલાવી રહ્યાં છે.
  • ત્યારે કરાયેલા સર્વેમાં માલુમ પડ્યું છે કે, દેશમાં 66% લોકોને માસિક ઘરખર્ચ કરવામાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. અમારી માસિક આવક ઘટી રહી છે અથવા તો ત્યાંની ત્યાં છે, પરંતુ મોંઘવારી સતત વધી રહી છે. આ કારણસર અમારા માટે ગુજરાન ચલાવવું અઘરું થઈ ગયું છે. 
  • દેશની હાલની આર્થિક સ્થિતિ અને વાસ્તવિકતા નું કારણ, પગારમાં વધારો થતો નથી, જ્યારે ખાદ્યપદાર્થો સહિત રોજિંદી જરૂરી ચીજવસ્તુઓની કિંમત છેલ્લાં ઘણાં સમયથી વધી રહી છે.
  • આ સર્વેક્ષણ કરવા કુલ ઘણા-બધા લોકોને પ્રશ્નોત્તરી કરાઈ હતી. જેમાં ઘણા લોકોએ કહ્યું કે, 2019થી અમારી આવક ઘટી ગઈ છે, જ્યારે ખર્ચ સતત વધી રહ્યો છે. આ ઉપરાંત 50% લોકોએ કબૂલ્યું કે, અમારી આવક ત્યાંની ત્યાં છે, પરંતુ મોંઘવારીના કારણે ઘરખર્ચ ખૂબ જ વધ્યો છે.
This image has an empty alt attribute; its file name is images-6.jpg
  • આ સર્વે પ્રમાણે 51.5% લોકોએ કહ્યું કે, ચાર લોકોના એક પરિવારે સામાન્ય જીવન જીવવા માટે દર મહિને રૂ. 20 હજારની જરૂર પડે. આ ઉપરાંત ઘણા લોકોએ જણાવ્યું હતું કે, 5 (પાંચ)વ્યક્તિના એક પરિવારનું ગુજરાન ચલાવવા દર મહિને રૂ. 20થી 30 હજાર રૂપિયા ની માસિક આવક જરૂરી છે.
  • હાલ દેશનો આર્થિક માહોલ નકારાત્મક છે, જ્યારે દેશમાં વિકાસનો માહોલ નિરાશાજનક છે.જ્યારે જીવનજરૂરી ચીજો મોંઘી થવાથી માસિક ખર્ચ વધી ગયો. અમારી માસિક આવક ત્યાંની ત્યાં છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures