Tag: અજીત ડોવાલ

સર્જિકલ સ્ટ્રાઈકના માસ્ટર માઈન્ડ અજીત ડોભાલ 5 વર્ષ સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પદે યથાવત રહેશે.

વડાપ્રધાન મોદીના પહેલાં કાર્યકાળમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહેલાં અજીત ડોભાલ હવે મોદી સરકાર 2માં પણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બની રહેશે.…