પાટણ: ગુજરાત લાઇબ્રેરી નિયામક પંકજભાઇ ગોસ્વામી દ્વારા પાટણની શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાત લેવામાં આવી
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાત ગુજરાતનાં લાઇબ્રેરી નિયામક પંકજભાઈ ગોસ્વામી દ્વારા લેવામાં આવી. પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહ રાવ લાઇબ્રેરી માં સતત 133 વર્ષ થી પાટણનાં વાચકોની સેવા કરવામાં આવી રહી છે. સમય પ્રમાણે છેલ્લાં કેટલાક સમયથી વિવિધ પ્રકારનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે અને પાટણનાં નગરજનોને, વિધાર્થીઓ, મહિલાઓ ને લાભ આપવામાં … Read more