લો બોલો.. ભાજપના જ નેતાઓ દારૂ પીતા પકડાયા
ગાંધીના ગુજરાતમાં રાજ્ય સરકાર દારૂબંધીના કાયદાનું કડક અમલીકરણ કરાવવાના દાવાઓ કરી રહી છે, ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં છાશવારે લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. તો સાથે સાથે દારૂની મહેફીલ પણ મોટા પાયે ઝડપાય છે. સંઘ પ્રદેશ દમણને અડીને આવેલા વલસાડમાં ફરી એકવાર વિદેશી દારૂની મહેફીલ ઝડપાઈ છે. જોકે આ વખતે મોંઘા વિદેશી દારૂ સાથે … Read more