PATAN : રાજયકક્ષાના આદિજાતિ મંત્રીને પદ પરથી દૂર કરવા અપાયું આવેદન
પાટણ (PATAN) જિલ્લાના રાધનપુર નાયબ કલેકટર ડી.બી. ટાંકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાધનપુર સાતલપુર આદિવાસી સમાજ દ્વારા ખોટા આદિજાતિના પ્રમાણપત્રના વિવાદમાં ઘેરાયેલા ધારાસભ્ય નિમિષાબેન સુથારને રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી પુદ ઉપરથી દૂર કરવા માંગણી કરવામાં આવી હતી. રાજયકક્ષાના આદિજાતિ મંત્રીને પદ પરથી દૂર કરવા અપાયું આવેદન આદિવાસી સમાજ દ્વારા રાધનપુર ખાતે પટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર તાલુકાના … Read more