જાણો કઈ રીતે સચિન દીક્ષિત હાથમાં આવ્યો, કેસમાં નવા-નવા ખુલાસા.
પેથાપુરમાં (Pethapur) બાળકનું અપહણ કરીને તરછોડવાના કેસમાં તથા તેની માતાની હત્યાના ગુનામાં પકડાયેલા સચિન દીક્ષિતના (Sachin Dixit) કેસમાં નવા-નવા ખુલાસા. ગાંધીનગર પોલીસ દ્વારા તેને ગઈકાલે કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે કઈ રીતે તેની કાર ઓળખી લીધી તે દિશામાં કેટલાક મહત્વના ખુલાસા થયા છે. ગાંધીનગર LCB પોલીસને પેથાપુર ગૌશાળા પાસેથી બાળક મળ્યાની … Read more