PATAN Vaccination : જિલ્લામાં 100% રસીકરણ કરવા હાથ ધરાયા પ્રયત્નો
Patan સમગ્ર વિશ્વમાં વ્યાપેલી કોરોના વાયરસ ની મહામારી વચ્ચે ભારત સરકાર દ્વારા કોરોના રસીકરણ (vaccination) શરૂ કરવામાં આવ્યું છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેકસીનેશન જ એક માત્ર ઉપાય હોઈ સમગ્ર રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. લોકોમાં જન જાગૃતિ કેળવાય તે હેતુથી સામાજિક સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ અને સરકારના આ અભિયાનમાં … Read more