બાપે કરી દીકરીને પ્રેગ્નેન્ટ, સુરતમાં કિશોરીએ આપ્યો બાળકને જન્મ.
હસવાં અને ઢીંગલા રમવાની 12 વર્ષની ઉંમરે કિશોરીએ બે કિલોના બાળકને આપ્યો જન્મ વ્યારામાં રહેતા પિતાને મળવાં જતી કિશોરી સાથે બદકામ કરનાર પિતાની પુત્રીએ સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ જન્મ આપ્યો હતો. આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી કિશોરીને તબીબોએ સિઝર ઓપરેશન કરીને બાળકને જન્મ આપ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, અગાઉ કિશોરીના પિતા સામે પોલીસમાં બદકામની ફરિયાદ … Read more