સુરતની ચાર વર્ષની તપસ્યાએ ક્યૂટ અંદાજમાં ગાયેલું રાષ્ટ્રગીત 15મી ઓગસ્ટે થયું વાયરલ
ભારતના રાષ્ટ્રગીત જન..ગણ..મન..ને અલગ અલગ ગાયકોના મુખે અનોખા અંદાજમાં આપણે સાંભળ્યા હશે. પરંતુ સુરતના વરાછાના સીમાડા વિસ્તારમાં રહેતી એક ચાર વર્ષની બાળકીએ એકદમ ક્યૂટ અંદાજમાં રાષ્ટ્રગીત ગાયું છે. સફેદ સાડી માથે મુકુટ સાથે ભારત માતાના ડ્રેસ પહેરી બાળકીએ ગાયેલું ગતી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં રાષ્ટ્રગીત થયું વાયરલ સિમાડા નાકા ખાતે … Read more