Hit and Run : પાટણમાં હિટ એન્ડ રનમાં 2 ના મોત.
2 killed in hit and run in Patan : પાટણ શહેરમાં ગાડીચાલકની બેદરકારીને કારણે હિટ એન્ડ રનની ઘટના બની હતી, ઘટનામાં બે લોકોનાં મોત થયાં છે. રસ્તા ઉપર જઇ રહેલી ગાડી સાઈડમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ઘૂસી જતાં યુવતી અને વૃદ્ધના કચડાઈ જવાથી બંનેનાં મોત થયાં હતાં. મૃતક1 – સહિસ્તા દાદામિયાં સૈયદ (ઉં.વ 20)2 – દિલાવર ભાઈ … Read more