સ્કૂલ બસે અડફેટે લેતા વિદ્યાર્થિનીનું મોત – જુઓ CCTV
રાકેશ પીઠડીયા, જેતપુર : રાજકોટનાં જેતપુરમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. સ્કૂલ બસની અડફેટે બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. ધોરાજીનાં ફરેણી ખાતે આવેલી સ્વામીનારાયણ સ્કૂલમાં ધોરણ-4માં અભ્યાસ કરતી બાળકીને તેની પોતાની સ્કૂલની બસ મુકવા આવી હતી. ત્યારે સ્કૂલ બસની અડફેટે આવી જતાં 9 વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ હિચકારી ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં … Read more