Tag: aayushi dholakia

વડોદરા: આયુષી ધોળકિયા બની મિસ ટીન ઇન્ટરનેશનલ 2019.

વડોદરાની 16 વર્ષીય આયુષી ધોળકિયાએ મિસ ટીન ઇન્ટરનેશનલ 2019નો એવોર્ડ જીત્યો છે. 19મી ડિસેમ્બરે ગુરુગ્રામમાં આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું…