પાટણ: ACBએ ટ્રેપ ગોઠવી ધચેલી ગામના તલાટી કમ મંત્રી અને વચેટિયાને લાંચ લેતા ઝડપી પાડ્યા
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ધચેલી ગ્રામપંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા શખ્સ દ્વારા લાઈટ કનેક્શન માટે જરૂરી એવા આકારણી નો દાખલો આપવા માટે અરજદાર પાસેથી રકમ ની માંગણી કરી હતી પરંતુ અરજદાર આ લાંચ ની રકમ આપવા માંગતો ન હોય તલાટીને સબક મળે તે માટે તેણે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરી લાંચિયા તલાટીને રકમ સ્વિકારતા … Read more