પાટણ : એક્ટિવા અને બુલેટ વચ્ચે સર્જાયો અકસ્માત, ત્રણને ઇજા
Patan News : પાટણ શહેરનાં મીરાં દરવાજાથી પદ્મનાભ જવાનાં રોડ ઉપર લાલેશ્વર પાર્ક અને જીવનધારા સોસાયટી જવાનાં ચાર રસ્તા પર જીવરાજપાર્ક સોસાયટીનાં નાકે ચામુંડા મોલની સામે એક બુલેટ અને એક્ટીવા એક બીજા સાથે જોરદાર ધડાકા સાથે અથડાતાં એક્ટીવા પર સવાર એક પુરૂષ, મહિલા અને એક છોકરીને ઇજાઓ થવા પામી હતી.આ બનાવ બનતાં 108ને જાણ કરતાં … Read more