Accident : અમદાવાદના SG હાઇવે પર વધુ એક અકસ્માત
Ahmedabad News : અમદાવાદના એસ.જી. હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મોડી રાત્રિના આઈસર ટ્રકનું ટાયર ફાટતા તેના ચાલકે સમય સુચકતા વાપરી ટ્રકને રોડની એક તરફ લઈ જઈ રહ્યો હતો. તે સમયે પાછળથી આવી રહેલી ટ્રાવેલ્સ બસ એકાએક ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં બસના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. … Read more