પ્રખ્યાત અભિનેતા સંજય બત્રા વિરુદ્ધ પત્નીની ગંભીર ફરિયાદ
Sanjay Batra રાયપુરમાં ફિલ્મ અભિનેતા સંજય બત્રા (Sanjay Batra) સામે તેમની પત્નીએ FIR નોંધાવી છે. અભિનેતાની પત્નીએ તેની સામે કબીર નગર પોલીસ સ્ટેશનમાં જબરદસ્તી અને અપ્રાકૃતિક રીતે શારીરિક સંબંધો બાંધવાનો આરોપ લગાવ્યો છે. સંજય બત્રા સામે આઈપીસીની કલમ 294, 323, 506 અને 377 હેઠળ પોલીસે એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કેસ … Read more