Afghanistan માં UNની મહિલાઓની સતામણી, જાહેરમાં મહિલાઓ પર તમામ પ્રકારના પ્રતિબંધો

harassment of un women in afghanistan

United Nations : તાલિબાને યુનાઈટેડ નેશન્સ માટે કામ કરતી મહિલાઓ પર પ્રતિબંધ લાદ્યો ત્યારથી, યુનાઈટેડ નેશન્સ દ્વારા નોકરી કરતી કેટલીક અફઘાન મહિલાઓને બંધક બનાવવામાં આવી છે અને તેમની હિલચાલ પ્રતિબંધિત છે. યુનાઈટેડ નેશન્સે મંગળવારે જણાવ્યું હતું કે તાલિબાને યુએન માટે કામ કરતી મહિલાઓ પર પ્રતિબંધ મૂક્યો ત્યારથી યુએન દ્વારા નોકરી કરતી કેટલીક અફઘાન મહિલાઓને કેદમાં … Read more

રિક્શામાં છૂપાવાયેલો બોમ્બ ફૂટતાં 15 બાળકોનાં મોત, 20 ઈજાગ્રસ્ત

Afghanistan

Afghanistan શુ્ક્રવારે અફઘાનિસ્તાન (Afghanistan) ના ગઝનીમાં એક રિક્શામાં છૂપાવાયેલો બોંબ ફૂટતાં ઓછામાં ઓછાં 15 બાળકો માર્યા ગયા. 20થી વધુને ઇજા થઇ હતી. ગઝની પ્રાંતના ગવર્નર વહીદુલ્લા જુમાજાદાએ કહ્યું હતું કે શુ્ક્રવારે બપોરે ગઝનીના ગિલાન જિલ્લામાં રિક્શાચાલક જેવો ગિલાન વિસ્તારમાં પ્રવેશ્યો અને બાળકોએ રિક્શાને ઘેરી લીધી કે તરત બોમ્બ વિસ્ફોટ થયો હતો. 15 બાળકો માર્યા ગયા … Read more

અફઘાનિસ્તાનમાં આતંકીઓએ ટીવીની મહિલા પત્રકારની હત્યા કરી

Afghanistan

Afghanistan અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાની આંતકીઓનો ખૂની ખેલ યથાવત છે. આતંકીઓએ ટીવીની મહિલા પત્રકાર મલાલા મેવંદની ગોળીઓ વરસાવીને હત્યા કરી દીધી છે. મલાલા મેવંદ ટીવીમાં ન્યૂઝ એન્કર હતી અ્ને તેમનો ટીવી શો અફઘાનિસ્તાનમાં લોકપ્રિય હતો. ગુરુવારે અફઘાનિસ્તાનના જલાલાબાદમાં અજાણ્યા હુમલાખોરોએ સવારે તેમની કાર પર અંધાધૂધ ગોળીબાર કર્યો હતો. જેમાં મલાલા મેવંદ સાથે તેમના ડ્રાઈવરનુ પણ મોત … Read more

અફઘાનિસ્તાનના બામિયાન શહેરમાં વિસ્ફોટથી 17ના મોત, 50 ઈજાગ્રસ્ત

Afghanistan ટોલો ન્યૂઝે સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, અફઘાનિસ્તાન (Afghanistan) ના બમિયાન શહેરમાં મંગળવારે થયેલા વિસ્ફોટોમાં 17 લોકોના મૃત્યુ થયા છે અને ઓછામાં ઓછા 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનીક અધિકારીનો હવાલો આપતા ટોલો ન્યૂઝે જણાવ્યું કે, બમિયાન પ્રાંતા કેન્દ્ર બામિયાન શહેરમાં એક સ્થાનીક બજારમાં વિસ્ફોટ થયો. અત્યાર સુધી કોઈએ વિસ્ફોટની જવાબદારી લીધી નથી. ટોલો ન્યૂઝે કહ્યું … Read more

એરસ્ટ્રાઈકમાં 29 તાલીબાની આતંકીઓનો ખાત્મો

Afghanistan

Afghanistan અફઘાનિસ્તાન (Afghanistan) સરકારે તાલિબાનના આતંકીઓ સામે બહુ મોટી કાર્યવાહી કરી છે. જેમાં ત્રણ અલગ અલગ જગ્યાએ કરેલી એર સ્ટ્રાઈકમાં 29 આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો છે. જાબુલ નામના પ્રાંતમાં કરાયેલા હવાઈ હુમલામાં 7 આતંકીઓને ઢાળી દેવાયા છે. અહેવાલો મુજબ, આ એર સ્ટ્રાઈકમાં તાલીબાનનો એક ટોચનો આતંકી પણ માર્યો ગયો છે. અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયના કહેવા પ્રમાણે … Read more

Afghanistan ના ઉપપ્રમુખના કાફલા પર આતંકવાદી હુમલો

Afghanistan

Afghanistan આજે સવારે અફઘાનિસ્તાન (Afghanistan)ના ઉપપ્રમુખ અમરુલ્લાહ સાલેહના કાફલા પર જબરદસ્ત હુમલો થયો હતો. જો કે અમરુલ્લા સાલેહ ઊગરી ગયા હતા પરંતુ તેમના ત્રણ સાથીદાર માર્યા ગયા હતા અને બીજા બાર જણને ઇજા થઇ. અહેવાલો મુજબ રોડ પર મૂકાયેલા બોંબનો વિસ્ફોટ થયો હતો. આ પણ જુઓ : રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું … … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures