કૃષિ બિલોના વિરોધમાં આજે ખેડૂતો રસ્તા પર ઉતરશે
Farmers સંસદના બંને ગૃહોમાં પાસ થયેલા કૃષિ બિલો વિરૂદ્ધ ખેડૂતો (Farmers)નું વિરોધ પ્રદર્શન ઉગ્ર બની રહ્યો છે. આજે બિલના વિરોધમાં વિભિન્ન ખેડૂતો સંગઠનોએ દેશવ્યાપી બંધનું આહ્વાન કર્યુ છે. બિલને લઇ હરિયાણા અને પંજાબમાં સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે. આ સાથે સાથે રાજકીય પક્ષો પણ વિરોધ વ્યક્ત કરવા માટે રસ્તાઓ પર ઉતરવા માટે તૈયાર છે. … Read more