Vending Machine: અમદાવાદ રેલવે સ્ટેશન પર ખાસ સુવિધા
vending machine અમદાવાદ રેલવે સ્ટેશન દ્વારા એક સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર (vending machine) વેન્ડિંગ મશીનની ખાસ સુવિધા કરવામાં આવી છે. કોરોનાની મહામારીથી વિશ્વ લડી રહ્યુ છે ત્યારે ભારત પણ કોરનાના કેસમાં ચોથા નંબરે આવી ગયો છે. તો ગુજરાતમાં સૌથી વધારે કોરોનાથી મોતના આંકડા અમદાવાદમાં છે. ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન પર … Read more