vending machine
- અમદાવાદ રેલવે સ્ટેશન દ્વારા એક સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે.
- અમદાવાદ રેલવે સ્ટેશન પર (vending machine) વેન્ડિંગ મશીનની ખાસ સુવિધા કરવામાં આવી છે.
- કોરોનાની મહામારીથી વિશ્વ લડી રહ્યુ છે ત્યારે ભારત પણ કોરનાના કેસમાં ચોથા નંબરે આવી ગયો છે.
- તો ગુજરાતમાં સૌથી વધારે કોરોનાથી મોતના આંકડા અમદાવાદમાં છે.
- ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન પર આ નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.
- vending machine આ ખાસ સુવિધા રેલવેમાં મુસાફરી કરતા પ્રવાસીઓને કોરોનાના કહેરથી બચવવા માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉભી કરવામાં આવી છે.
- (vending machine) વેન્ડિંગ મશીન દ્વારા મુસાફર સ્ટેશન પરથી માસ્ક, સેનિટાઇઝર અને PPE કીટની ખરીદી કરી શકશે
- તેમજ આ મશીનમાં ઓનલાઇન અને રોકડ વ્યવહારની પણ સુવિધા આપવામાં આવી છે.
- પશ્ચિમ રેલવેનો આ પ્રથમ પ્રયોગ છે એવું રેલતંત્રએ જણાવ્યું હતુ
- અમદાવાદ રેલવે સ્ટેશન પર ઓટોમેટિક વેન્ડિંગ (vending machine) લગાવવામાં આવ્યું છે.
- વેન્ડિંગ મશીન દ્વારા N95 માસ્ક, 3 પ્લાય માસ્ક અને સેનિટાઇઝર મેળવી શકાશે.
- તેમજ આ સુવિધાથી યાત્રી અને રેલ ઉપભોક્તાને લાભ મળશે.
- તથા આ મશીનમાં ઇ-પેમેન્ટ અને કેશ પેમેન્ટનો પણ વિકલ્પ છે અને PPE કીટ પણ ઉપલબ્ધ રહેશે જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને બજાર કિંમતે મેળવી શકાશે.
- Mumbai: બજારો ખુલતાની સાથે જ હીરા બજારમાં 35 કરોડનું ઉઠમણું.
- Lockdown: પારલે-જી નું સૌથી વધુ વેચાણ, 82 વર્ષનો રેકોર્ડ તૂટ્યો.
- Economics: અનલૉક-1 પછી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થવા લાગશે.
- School: હાંસોલની આ સ્કૂલ દ્વારા વાલીઓ પર થતું દબાણ, જાણો.
- જેમ જાણીએ છીએ કે ગુજરાતમાં કોરોના વાયરસ વધુ વકર્યો છે.
- તેમજ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 513 કેસ નોંધાયા છે.
- જ્યારે વધુ 38 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે.
- તથા 513 કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 330, સુરતમાં 86, વડોદરામાં 39 ગાંધીનગરમાં 11, ભરૂચમાં 7 તેમજ મહેસાણા અને આણંદમાં 5-5 કેસ નોંધાયા છે.
- તેની સાથે છેલ્લા 24 કલાકમાં 366 દર્દીઓ સજા થતા તેમને રજા અપાઈ છે.
- રાજ્યમાં કોરોનાનાં કુલ પોઝિટિવનો આંક 22060ને વટાવી ગયો છે
- તો મોતનો કુલ આંક 1470ને પાર પહોંચી ગયો છે.
- તેમજ રાજ્યમાં કુલ 15109 દર્દીઓ સાજા થયા છે.
- તો રાજ્યમાં હાલ કોરોનાનાં કુલ 5573 એક્ટિવ કેસ છે. જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 5512 દર્દીઓની હાલત સ્થિર છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News