ટૂંકું ને ટચ : અમદાવાદની એરપોર્ટ ઓથોરિટીની બિલ્ડીંગ કરાઈ સીલ
એક અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે અમદાવાદના એરપોર્ટ ઓથોરિટીની બિલ્ડિંગ (Airport Authority building) સીલ કરવામાં આવી છે. જાણકારી મુજબ એરપોર્ટ ઓથોરિટીની બિલ્ડિંગનો 1.73 કરોડનો ટેક્સ બાકી હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટીની બિલ્ડિંગ (Airport Authority building)નો વર્ષ 2018થી 2020નો કુલ ટેક્સ 1.73 કરોડની આસપાસ થાય છે, જે ઓથોરિટી દ્વારા ભરવામાં આવ્યો નથી. … Read more