Ahmedabad : 1 કરોડના MD ડ્રગ્સની ASIને સાથે રાખી થતી હતી ડિલિવરી
Ahmedabad અમદાવાદ (Ahmedabad) ક્રાઇમ બ્રાન્ચે એક કરોડ રૂપિયા MD ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. અમદાવાદના સીટીએમ (CTM) પાસેથી ચાર આરોપીની અટકાયત કરી હતી. ડ્રગ્સની ડિલિવરી ફિરોઝ નામના પોલીસકર્મીને સાથે રાખી કરાતી હતી. પોલીસકર્મીની પણ ધરપકડ કરાઈ. ફિરોઝ એએસઆઈ (ASI) તરીકે અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આ પણ જુઓ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત … Read more