અમદાવાદ તોફાન : ACPએ કહ્યુ, ‘નાની-મોટી ઈજા થતી રહે, ફરજ અગત્યની છે’
એસીપી રાણા. અમદાવાદના શાહઆલમ ખાતે થયેલી હિંસામાં એસીપી રાજપાલસિંહ રાણાને પણ માથામાં પથ્થર વાગ્યો હતો. એસીપી રાણા શાહઆલમ ખાતે ફરજ પર હતા ત્યારે પથ્થરમારા દરમિયાન તેમને પથ્થર વાગ્યો હતો. જોકે, પથ્થર વાગવા છતાં તેઓ ફરજ પરથી હટ્યા ન હતા અને માથા પર રૂમાલ બાંધીને પોતાની ફરજ બજાવી હતી. એસીપી રાણા ઉપરાંત શાહઆલમ ખાતે અનેક પોલીસકર્મીઓ … Read more