હવે ST બસમાં મુસાફરી થયી મોંઘી, જાણો બસ ભાડામાં કેટલો ઝીંકાયો વધારો?
ST Bus: ગુજરાત એસટી નિગમે તો નહિ પણ મહારાષ્ટ્ર એસટી નિગમ દ્વારા ૧૭ ટકાનો ભાવ વધારો જીકી દેવામાં આવ્યો છે, જેને કારણે અમદાવાદથી મહારાષ્ટ્રમાં જતી ગુજરાત નિગમની બસ કે જે મહારાષ્ટ્રની અંદર એન્ટર થતા તેમા પણ ૧૭ ટકાનો ભાવ વધારો લાગુ પડશે, ત્યારે દિવાળી સમયે મહારાષ્ટ્રની મુસાફરી મુસાફરોને મોંઘી પડશે. રોજ અમદાવાદથી ૧૨૨ બસ ૨૪૪ … Read more