વસ્તુ બતાવું કહીને યુવતીને બાથરુમમાં લઇ જઇ યુવાને કર્યું યૌન શૌષણ

Ahmedabad News : અમદાવાદના નારોલમાં મંદબુદ્ધિની યુવતીના યૌન શૌષણની એક ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં લર્નિંગ ડિસેબિલિટી (મંદબુદ્ધિ) વાળી 20 વર્ષીય યુવતીની છેડતી કરવાના આરોપસર પોલીસે મંગળવારે નિખિલ વાઘેલા નામના એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો. કથિત ગુનાના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ નારોલ પોલીસે વાઘેલા સામે આઈપીસીની કલમ 354 હેઠળ ગુનો નોંધ્યો હતો. નારોલ … Read more

અમદાવાદમાં પૈસા મામલે દારૂડિયા પતિએ પત્નીને પટ્ટેથી મારી

Ahmedabad News : અમદાવાદમાં રહેતી પરણીતાને તેનો પતિ રોજ બેરહેમીથી માર મારતો હતો. પતિને રોજ દારૂ પીવાની ટેવ હતી અને દારૂ પીવાના પૈસા પતી જાય એટલે તે પત્નીને માર મારવાનું શરૂ કરતો હતો. જોકે, પત્ની પૈસા આપી દે તો તે જતો રહેતો હતો, પણ રોજ રોજ આ યાતનાઓ વધતી ગઈ એને તેણે તેના બાળકોને પણ … Read more

અમદાવાદમાં આજથી 3 દિવસ રિક્ષાચાલકો ઉતરશે હડતાળ પર, જાણો શું છે કારણ?

Ahmedabad News : અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં આજથી ત્રણ દિવસ સુધી રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે. (Rickshaw Driver on strike in Ahmedabad) રિક્ષાચાલકોના હડતાળ પર ઉતરવા પાછળનું કારણ છે શહેરમાં ઓનલાઈન એપ્લિકેશન મારફતે ટુ-વ્હીલર સવારીનું વધતું ચલણ. ઓનલાઈન એપથી ટુ-વ્હીલરની મુસાફરી સામે રિક્ષા ચાલકો વિરોધ કરી રહ્યા … Read more

અમદાવાદના ઘુમામાં નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘટી મોટી દુર્ઘટના : 3 મજૂરો સીધા 12માં માળેથી નીચે પટકાયાં, ત્રણેયના મોત

Ahmedabad News : અમદાવાદના ઘુમા વિસ્તારમાં નિર્માણાધિન બિલ્ડિંગમાં પાલક તૂટતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં 12માં માળેથી નીચે પટકાતા 3 મજૂરોના મોત થયા હતા. બનાવની જાણ થતા જ અફરા તફરી મચી ગઇ હતી અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. શહેરના ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઇટમાં બિલ્ડિંગનું કામ ચાલતું હતું. આ દરમિયાન … Read more

Accident : અમદાવાદના SG હાઇવે પર વધુ એક અકસ્માત

Ahmedabad News : અમદાવાદના એસ.જી. હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મોડી રાત્રિના આઈસર ટ્રકનું ટાયર ફાટતા તેના ચાલકે સમય સુચકતા વાપરી ટ્રકને રોડની એક તરફ લઈ જઈ રહ્યો હતો. તે સમયે પાછળથી આવી રહેલી ટ્રાવેલ્સ બસ એકાએક ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં બસના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. … Read more

અમદાવાદ Cyber Crime Brancha એ પોલીસ કર્મચારીને ઝડપ્યો – સાયબર એક્સપર્ટ આ રીતે બ્લેકમેઇલ કરીને રોકડી કરતો

Cyber Crime Brancha Ahmedabad : નકલી સાયબર એક્સપર્ટ દ્વારા કરોડો રૂપિયાની ખંડણી કેસમાં સાયબર ક્રાઇમે એક પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. આ પોલીસ જવાન મોબાઈલનો CDR ડેટા નકલી સાયબર એક્સપર્ટને આપીને પૈસા કમાતો હતો. અનેક લોકોના મહત્વના ડેટા નકલી સાયબર એક્સપર્ટને આપ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, પકડાયેલા આરોપી પોલીસ કોન્સ્ટેબલનું નામ વિનય … Read more

અમદાવાદમાં જાણીતા બિલ્ડર સહિત 40 સ્થળો પર ITનો સપાટો

Income Tax Raid in Ahmedabad : અમદાવાદમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સે સુપર ઓપરેશન હાથ ધર્યું છે. જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન (Swati Buildcon) પર તવાઈ હાથ ધરાઈ છે. તેની સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર પણ દરોડો પડ્યો છે. સ્વાતિના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં … Read more

ટ્યુશન ટીચરની કરતૂત : 12માની વિદ્યાર્થીનીને ઓફિસમાં બોલાવી અડપલાં કર્યાં

Ahmedabad News : ચાંદખેડામાં આવેલા સોના ગ્રૂપ ટ્યૂશન કલાસીસના ચંચાલકે ધોરણ-12ની વિદ્યાર્થિનીને રેકી અને હિલિંગ આપવાના બહાને ઓફિસમાં બોલાવી શારીરિક અડપલાં કર્યાં હતાં. વિદ્યાર્થિનીને ફ્રેન્ડ હોવાનું કહીને પર્સનલ વાત કરવાના બહાને જબરજસ્તી કરી હતી. વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે શિક્ષકની ધરપકડ થઈ છે. ગુરુ શબ્દને શર્મશાર કરતો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદના ચાંદખેડામાં વિદ્યાર્થિની સાથે … Read more

અમદાવાદ : પાપા લુઈસ પિઝા રેસ્ટોરાંની ગાર્લિક બ્રેડમાંથી નીકળી જીવાત

Papa Louis Pizza moths

Ahmedabad : અમદાવાદના બોપલમાં આવેલા પાપા લુઈસ પિઝા (papa louie pizza) સેન્ટરમાં બનેલા ફૂડમાં જીવાત નીકળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. અહીં બટાકા પણ સડેલી હાલતમાં હોવાની ફરિયાદ ઉઠી છે. એક ગ્રાહકે આ પિઝા સેન્ટરમાં જીવાત નીકળવાનો દાવો કર્યો છે અને એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં સડેલા બટાકાની અંદર જીવાત નીકળી હોવાનો દાવો છે. ફરિયાદીએ … Read more

અમદાવાદના કેતન શાહની મેક્સિકોમાં હત્યા : બે લૂંટારુંઓએ ફાયરિંગ કરીને લૂંટ ચલાવી

Gujarat man killed by robbers in Mexico : મેક્સિકોમાં વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. મૂળ અમદાવાદના અને છેલ્લા 4 વર્ષથી મેક્સિકો ખાતે રહેતા કેતન શાહ નામના યુવકની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે. હુમલાખોરોએ 10 હજાર ડોલરની લૂંટ ચલાવી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures