અમદાવાદ: ગર્ભવતી પત્ની સાથે પતિ કરતો મારઝુંડ, જાણો સમગ્ર ઘટના
અમદાવાદ શહેરના મેમનગરમાં વિસ્તારમાં રહેતી યુવતીના સાસરિયાઓએ યુવક માનસિક અસ્થિર હોવાની વાત છુપાવી લગ્ન કરાવી દીધાં હોવાની ઘટના સામે આવી છે. યુવતીનો પતિ મગજની બીમારીના કારણે ઘણીવાર ડિપ્રેશનમાં આવી જતો હતો અને માનસિક સંતુલન ખોઈ બેસતો હતો. જેથી યુવતી જ્યારે ગર્ભવતી હતી ત્યારે માર મારતા ગર્ભમાં રહેલી બાળકી મસ્ક્યુલર ડિસઓર્ડર જન્મી હતી. અવાર-નવાર ઘરે આવી હેરાન … Read more