જાણો HIV કે એઇડ્સગ્રસ્ત વ્યક્તિ સેક્સલાઇફ માણી શકે?
સૌ પહેલાં તો આ વાત જાણવી જરૂરી છે કે HIV અને એઇડ્સ બંને બહુજ અલગ અલગ વસ્તુ છે. HIV એક ઇન્ફેક્શન છે. કોઇ વ્યક્તિ પ્રોટેક્શન વગર જાતીય સંબંધ બાંધતુ હોય છે. ડ્રગ્સનાં બંધાણી લોકો જ્યારે એકની એક નિડલ યૂઝ કરતાં હોય છે ત્યારે HIV થવાનું જોખમ વધી જાય છે. અથવા તો પછી જે તે વ્યક્તિને … Read more