Airtel ની ધમાકેદાર ઓફર, ફ્રીમાં મળશે 6GB સુધી હાઈસ્પીડ ડેટા
Airtel ટેલીકોમ કંપની એરટેલ (Airtel) પોતાના ગ્રાહકો માટે નવી ધમાકેદાર ઓફર લઈને આવી છે, આ ઓફરમાં ગ્રાહકોને 6GB સુધીનો ફ્રી ડેટા આપવામાં આવી રહ્યો છે. એરટેલે જુલાઈના મહિનામાં ‘ફ્રી ડેટા કૂપન’ ઓફરની શરૂઆત કરી હતી. આ ઓફરને શરૂઆતમાં 219, 399, 449, 558, 598 અને 698 રૂપિયા વાળા પ્રીપેઇડ પ્લાન માટે લાવવામાં આવી હતી. પરંતુ હવે … Read more