અંબાલાલ પટેલની મોટી આગાહી – ફરી થશે માવઠું

Kamosmi varsad ne lai ambalal patel ni aagahi

સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ગાજવીજ સાથે વરસાદ થયો છે અને કૃષિ પાકને નુકસાન થયું છે. લોકો માવઠું જાય તેની રાહ જોઈએ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે તો ખેડૂતો માટે સારા સમાચાર છે. આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જોકે, હવામાન વિભાગનું અનુમાન છે કે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ થવાની શક્યતા છે. … Read more

અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતમાં આ દિવસે કરા સાથે પડશે વરસાદ

ambalal patel aagahi

Ambalal Patel Aagahi : રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ બાદ હવે હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે આગાહી કરતા કહ્યું છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 14થી 17 માર્ચે કમોસમી વરસાદ થઈ શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.  અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 12 માર્ચથી વાદળો … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures